શોધખોળ કરો

ન્યૂડ મેકઅપ, કાનોમાં હૂપ્સ.... વનપીસ ડ્રેસમાં કરાવેલુ હૉટ એક્ટ્રેસનુ ફોટોશૂટ વાયરલ, ફેન્સ પણ રહી ગયા દંગ

એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટા પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે લેટેસ્ટ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે.

Esha Gupta Latest Photoshoot: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા (Esha Gupta) ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તેને ફેન્સ તેને આજે પણ તેને જોવાનુ પસંદ કરે છે. પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે એક્ટ્રેસ હરહંમેશ ચર્ચામાં રહે છે. હવે તેને વધુ એક ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા છે. 

એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટા પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે લેટેસ્ટ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. આમાં ઓરેન્જ થાઇ લેન્થ બૉડી ફિટેડ ડ્રેસમાં ઇશા ગુપ્તાનો કિલર લૂક જોવા મળી રહ્યો છે. આ ઓરેન્જ ડ્રેસની સાથે ઇશા ગુપ્તાએ બ્રાઉન લેધર લોફર્સ કેરી કર્યા છે. બ્રાઉન કલરના લાકડીના મેજ સ્ટૂલ પર બેસીને તેને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. એક્ટ્રેસે પોતાના લૂક્સે પુરો કરવા ન્યૂડ મેકઅપ સાથે કાનોમાં હૂપ્સ પહેરેલા છે, ફેન્સ ઇશાનો આ અંદાજ જોઇને દંગ રહી ગયા છે. 

ન્યૂડ મેકઅપ, કાનોમાં હૂપ્સ.... વનપીસ ડ્રેસમાં કરાવેલુ હૉટ એક્ટ્રેસનુ ફોટોશૂટ વાયરલ, ફેન્સ પણ રહી ગયા દંગ

સોશિયલ મીડિયા યૂઝર્સને ઈશા ગુપ્તાનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈશાની આ તસવીરો પર અત્યાર સુધીમાં લાખોમાં લાઈક્સ મળી ચૂકી છે.

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget