શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસને નિર્માતાએ ફિલ્મ લીધા બાદ તેમની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું, એક્ટ્રેસે શું કર્યું ?

ઇશા ગુપ્તાએ કહ્યું કે, મને બોલિવૂડમાં એટલા માટે વધુ કામ નથી મળતું કારણ કે, હું રોલ માટે ડાયરેક્ટરની અયોગ્ય માંગણીને સ્વીકારવા તૈયાર નથી.

એક્ટ્રસ ઇશા ગુપ્તાએ એક ચૌંકાવનારૂં અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઇશા ગુપ્તાએ કહ્યું કે, મને બોલિવૂડમાં એટલા માટે વધુ કામ નથી મળતું કારણ કે, હું રોલ માટે ડાયરેક્ટરની અયોગ્ય માંગણીને સ્વીકારવા તૈયાર નથી.

એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ મુદ્દે વાત કરતા બહુ બોલ્ડ નિવેદન આપ્યું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો કે, તેમને ફિલ્મમાં લીધા બાદ ડાયરેક્ટરે તેમની સાથે  શરીર સંબંધ બાધવા કહ્યું હતું.  ઇશા ગુપ્તાએ કહ્યું કે, કેમને કામ નથી મળતું તેનું કારણ છે કે હું રોલ માટે  થતાં શારીરિક શોષણને સહન કરવા તૈયાર નથી.  

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇશા ગુપ્તાએ બોલિવૂડનું કડવું સત્ય રજૂ કર્યું હતું. ઇશા ગુપ્તાએ તેમનો એક અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે, એક ફિલ્મમાં ના શૂટ આઉટ શૂટ દરમિયાન હું હંમેશા એકલી  રૂમમાં રહેવાનું પસંદ કરું છું.  ફિલ્મ દરમિયાન મને પણ ડાયરેક્ટ સાથે સૂવા માટે ડિમાન્ડ કરી હતી.  જો કે આ સમયે મેં ખૂબ જ સ્માર્ટ રીતે ડીલ કર્યું હતું.  

ઇશા ગુપ્તાએ કહ્યું હતું, “આ કાસ્ટિંગ કાઉચમાં ટાર્ગેટ માત્ર આઉટ સાઇડરને જ બનાવાયા છે. સ્ટાર કિડસને આવી વસ્તુનો સામનો નથી કરવો પડતો. આ બોલિવૂડનું કડવું સત્ય છે. આઉટસાઇડરને બોલિવૂડમાં કામ ન કરવા દેવા માટે પણ આવા માહોલનું સર્જન કરવામાં આવે છે,”  ફિલ્મના શૂટ દરમિયાન હું મારી માને જોડે રાખું છું ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય છે કે, ફિલ્મ માટે કંઇ પણ કરવા તૈયાર હોય તેમાંની આ વ્યક્તિ નથી”.

ઇશા ગુપ્તાએ કહ્યું હતું, “ મને આજે આ કારણે જ વધુ કામ નથી મળતું.કારણ કે બોલિવૂડના લોકો સમજી ગયા છે કે, રોલ માટે કંઇ પણ કરવા તૈયાર હોય તેમાંની વ્યક્તિ આ નથી. આ ફિલ્ડમાં તમારે તમારા સિદ્ધાંતો બાંધછોડ કર્યાં વિના કેવી રીતે કામ કરવું તે શીખી લેવું પણ જરૂરી છે.

ઇશા ગુપ્તા છેલ્લે જન્નત 2, રાઝ3, રોકસ્ટારમાં જોવા મળી હતી. બોલિવૂડના કાસ્ટિંગ કાઉચનું સત્ય વિશે આ પહેલા નરગિશ ફખરી પણ વાત કરી ચૂકી છે. નરગિસ ફખરીએ કહ્યું હતું કે, ‘તેમની પાસે કામ નથી  કારણ કે તે ડાયરેક્ટરની અયોગ્ય માંગણીને પૂરી કરવા તૈયાર નથી”

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget