શોધખોળ કરો
Advertisement
ટીવી એક્ટ્રેસ હિના ખાનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, નાઈટીમાં શેર કરી હોટ તસવીરો
ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ જાણીતી છે. હિના ખાનને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન કહેવામાં આવે છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ જાણીતી છે. હિના ખાનને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન કહેવામાં આવે છે. હિના ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને હોટ તસવીર શેર કરી છે.
હિના ખાને બ્લેક નાઈટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. હિના ખાનની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.View this post on Instagram
હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હિના પોતાના ફેન્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.View this post on Instagram
હિના ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ લાસ્ટ વિશ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સિવાય ફિલ્મ 'લાઈન્સ' માં પણ જોવા મળશે. ફિલ્મો સિવાય હીના ખાન જલ્દી જ અરિજિત સિંહના અપકમિંગ મ્યુઝીક વિડીયો 'રાંઝણા' માં જોવા મળશે.View this post on InstagramThrow me to the wolves and I will come back leading the pack🖤 #Mood
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement