શોધખોળ કરો

વરુણ ધવનને કસરત કરતો જોઇને તેની બૉડી પર ફિદા થઇ આ હૉટ એક્ટ્રેસ, આપી દીધી આ ખાસ સલાહ, જુઓ વીડિયો....

તાજેતરમાં જ તેને પોતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો પર વરુણની ફિલ્મની હીરોઇન ઇલિયાના ફિદા થઇ ગઇ છે. તેને એક મજેદાર કૉમેન્ટ કરી છે. 

નવી દિલ્હીઃ અભિનેતા વરુણ ધવન ફિલ્મોની સાથે સાથે પોતાની ફિટનેસનુ પણ ખુબ ધ્યાન રાખે છે. તે દરરોજ વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જ તેને પોતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો પર વરુણની ફિલ્મની હીરોઇન ઇલિયાના ફિદા થઇ ગઇ છે. તેને એક મજેદાર કૉમેન્ટ કરી છે. 

વરુણે શેર કર્યો વર્કઆઉટ વીડિયો...
વરુણે આ વીડિયો બુધવારો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને પૉસ્ટ કરતાં તેને લખ્યું- "MR BOOMBATIC –flow.  આમાં તે એકદમ ફિટ પણ દેખાઇ રહ્યો છે. તેના આ વીડિયો પર કેટલાય બૉલીવુડ સ્ટાર્સે કૉમેન્ટ કરી છે. જેમાં અપારશક્તિ ખુરાના, દિયા મિર્ઝા, અમાયરા દસ્તૂર, સોફી ચૌધરી સામેલ છે. 

ઇલિયાનાએ વરુણને આપી ખાસ સલાહ... 
પરંતુ આ બધાની વચ્ચે જેની કૉમેન્ટે ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ તે છે ઇલિયાના. વરુણની સાથે ફિલ્મ તેરા હીરોમાં જોવા મળેલી એક્ટ્રેસ ઇલિયાનાએ વરુણના વીડિયો પર જોરદાર કૉમેન્ટ કરતા લખ્યું- તમારે એક સારી યોગા મેટ લેવાની જરૂર છે...

આ ફિલ્મોમાં જોવા મળશે વરુણ ધવન....
ઉલ્લેખનીય છે કે વરુણની ફિલ્મ ભૂમિ અમર કૌશિક દ્વારા અભિનિત કરવામાં આવી રહી છે, જેમાં તે કૃતિ સેનનની સાથે દેખાશે. ફિલ્મમાં અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત જુગ જુગ જિઓમાં અનિલ કપૂર, કિયારા અડવાણી, નીતૂ કપૂર અને પ્રાજક્તા કોલીની સાથે સ્ક્રીન શેર કરવાનો છે. 

વરુણ અને નતાશાએ લગ્ન કર્યા...
એક્ટર વરુણ ધવને તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા, બન્નેના લગ્ન અલીબાગમાં ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન બાદ હવે બન્નેના હનીમૂનની ચર્ચા થઇ રહી છે. કેટલાક રિપોર્ટ કહી રહ્યાં હતા કે ન્યૂલી વેડ કપલ હનીમૂન માટે તુર્કી જઇ જવાના હતા. પરંતુ વરુણે પોતાનું હનીમૂન પૉસ્ટપૉડ કરી દીધુ હતુ. વરુણ પોતાની અપકમિંગ ફિલ્મ ભેડિયાનુ શૂટિંગ કરવા માટે પોતાની હનીમૂન ટ્રીપને કેન્સલ કરી દીધી હતી.

ભેડિયામાં અલગ અવતારમાં દેખાશે....
ખરેખરમાં વરુણ ભેડિયાને લઇને ખુબ ઉત્સાહિત છે, આ એક મૈડૉક ફિલ્મ્સની સાથે તેનુ બીજુ આઉટિંગ છે. બદલાપુરની સફળતા બાદ એકવાર ફરીથી ફેન્સને તેને અલગ અવતારમાં જોવાનો મોકો મળશે. સુત્રો અનુસાર ભેડિયા એક હૉરર-કૉમેડી છે, જેને મૈડૉક ફિલ્મ્સ પ્રૉડ્યૂસ કરી રહ્યું છે, અને આનુ ડાયરેક્શન અમર કૌશિક કરશે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget