શોધખોળ કરો
Advertisement
શ્રીલંકન બ્યૂટી જેકલીનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, વીડિયો અને તસવીરો કરી શેર
ફોટોશૂટની તસ્વીરો અને વીડિયો જેકલીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસ્વીરોમાં જેકલીન ફર્નાન્ડીસનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જેકલીને હાલ શ્રીલંકામાં છે અહીં પણ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીરો અને વીડિયો જેકલીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસ્વીરોમાં જેકલીન ફર્નાન્ડીસનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળે છે.
View this post on Instagram
જેકલીન પિંક ટોપ અને સ્કિન પ્લાજામાં ખૂબ જ સ્ટનીંગ લાગી રહી છે. જેકલીનના ફેન્સ પણ તેની આ તસવીરો અને વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે. જેકલીને 2009માં આવેલી ફિલ્મ અલાદીનથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.View this post on Instagram
જેકલીન ફર્નાન્ડીસ થોડા સમયમાં સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ 'ડ્રાઈવ' માં જોવા મળશે. આ સિવાય જેકલીન 'અર્થ' ના રિમેકમાં પણ જોવા મળશે. ફિલ્મમાં તેના સિવાય ઇમરાન હાશમી સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં હશે.View this post on InstagramWhat an amazing feeling the day you wake to find they have no more power over you 🧜🏻♀️🌸💖
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement