શોધખોળ કરો
Advertisement
જ્હાન્વી કપૂરે ખરીદી મોંઘી Mercedes Car, કિંમત જાણીને ચોંકી જશો
બૉની કપૂરની દીકરીએ જ્હાન્વી કપૂરે બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી છે, જ્હાન્વી પોતાની નવી કાર લઇને જીમની બહાર સ્પૉટ થઇ
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરે પોતાના ફેન્સને ચોંકાવ્યા છે. ધડકથી લાઇમલાઇટમાં આવ્યા બાદ હંમેશાના માટે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહ્યાં છે, હવે જ્હાન્વી પોતાની નવી કાર એટલે કે બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ કાર ખરીદીને ફરીથી ચર્ચામાં આવી છે.
તાજેતરમાં જ બૉની કપૂરની દીકરીએ જ્હાન્વી કપૂરે બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી છે, જ્હાન્વી પોતાની નવી કાર લઇને જીમની બહાર સ્પૉટ થઇ, જ્હાન્વી કપૂરની આ કાર બ્લેક કલર MercedesMaybach છે, આની કિંમત લગભગ 2.5 કરોડની આસપાસની છે.
જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૌથી પહેલા ઇશાન ખટ્ટરની સાથે ધડક ફિલ્મમાં કામ કર્યુ, આ ફિલ્મથી તે બૉલીવુડમાં છવાઇ ગઇ હતી. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ 'Gunjan Saxena- The Kargil Girl'માં દેખાવવાની છે. આ ફિલ્મ આગામી 13 માર્ચ, 2020ના દિવસે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement