શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ જસ્મિન ભસીનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
ટીવી એક્ટ્રેસ અને કલર્સના ટીવી શો દિલ સે દિલ તકમાં તેનીની ભૂમિકા નિભાવનારી જસ્મિન ભસીન હાલ ચર્ચામાં છે. જસ્મિન ભસીન સીરીયલના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ અને કલર્સના ટીવી શો દિલ સે દિલ તકમાં તેનીની ભૂમિકા નિભાવનારી જસ્મિન ભસીન હાલ ચર્ચામાં છે. જસ્મિન ભસીન સીરીયલના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રી દરિયા કિનારે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જસ્મિન ભસીનની આ હોટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પહેલા પણ અભિનેત્રીએ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. જસ્મિન કલર્સના શોમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની કો-સ્ટાર રહી ચૂકી છે. જસ્મિન તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.View this post on InstagramStay wavy baby 🌊🌊 #takemeback #throwbacktuesday #missingmauritius
જસ્મિને ઝી ટીવીના શો ટશન એ ઈશ્ક સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જસ્મિને ટોલીવૂડમાં પણ ફિલ્મો કરી છે. 'દિલ સે દિલ તક'માં તેની ભૂમિકાની પ્રશંસા કરવામા આવી હતી.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement