શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કાજોલ રેડ સાડીમાં લાગી સુંદર, આ સાડીની કિંમત જાણીને ચોંકી જશો
અભિનેત્રી કાજોલની આ લાલ રંગની સાડી ફેશન ડિઝાઈનર અનીતા ડોગરાએ ડિઝાઈન કરી હતી. આ સાડીની સુંદર બોર્ડર તેને રોયલ લૂક આપે છે.
મુંબઈ: હાલમાં જ બોલિવૂડ અભિનેતા અજય દેવગણની પત્ની કાજોલ ચેરી રેડ રંગની સાડીમાં જોવા મળી હતી. આ સાડીમાં કાજોલ ખૂબ જ સુંદર લાગતી હતી. કાજોલની ઉંમર 45 વર્ષ છે અને તે અત્યાર સુધી અનેક સુપરહિટ બોલિવૂડ ફિલ્મોમાં યાદગાર અભિનય કરી ચૂકી છે. લાલ સાડીવાળી કાજોલની તસવીરો વાયરલ થઈ હતી.
અભિનેત્રી કાજોલની આ લાલ રંગની સાડી ફેશન ડિઝાઈનર અનીતા ડોગરાએ ડિઝાઈન કરી હતી. આ સાડીની સુંદર બોર્ડર તેને રોયલ લૂક આપે છે. કાજોલ આ સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી. કાજલોની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
નવભારત ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, કાજોલની આ સાડીની કિંમત 96 હજાર રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કાજોલની જ્વેલરી પણ ખૂબ સુંદર હતી. રેડ સાડી અને જ્વેલરીમાં કાજોલનો લુક ગ્મેરસ જોવા મળ્યો હતો. કાજોલની આ સાડીમાં રાધિકા મેહરાએ સ્ટાઈલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement