શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક્ટ્રેસે પિન્ક બિકીની પહેરીને પોતાના શરીર પર કરી તેલ માલિસ, વીડિયો વાયરલ
વીડિયોમાં એક્ટ્રેસ એકદમ સેક્સી લુકમાં દેખાઇ રહી છે. પિન્ક બિકીની પહેરીને એક્ટ્રેસ પોતાના શરીર પર તેલથી માલિશ કરી રહી છે
મુંબઇઃ ફિલ્મ 'ઉજડા ચમન'ની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો બૉલ્ડ લૂક વાળો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે હાલમાં ખુબ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક્ટ્રેસ પિન્ક બિકીની પહેરીને પોતાના શરીર પર માલિશ કરતી દેખાઇ રહી છે.
એક્ટ્રેસ કરિશ્મા શર્માનો આ બિકીની વીડિયો વેબ ઇન્સ્ટાગ્રામ પેજે શેર કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ એકદમ સેક્સી લુકમાં દેખાઇ રહી છે. પિન્ક બિકીની પહેરીને એક્ટ્રેસ પોતાના શરીર પર તેલથી માલિશ કરી રહી છે. બિકીનીની સાથે એક્ટ્રેસે લાઇટ પિન્ક મેકઅપ પણ કર્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ ટોની કક્કડના સોન્ગમાં પણ જોવા મળી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ કરિશ્મા શર્મા કેટલીય સીરીયલો અને વેબ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. એકતા કપૂરની વેબ સીરીઝ રાગિની એમએમએસમાં તેનો રૉલ ખાસ હતો. ઉપરાંત ઋત્વિક રોશનની સુપર 30માં પણ એક્ટ્રેસ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion