શોધખોળ કરો
Advertisement
કરિશ્મા શર્માએ બાથટબમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ
વેબ સીરીઝ રાગિની MMS રિટર્ન્સમાં બોલ્ડ રાગિનીની ભૂમિકામાં જોવા મળેલી કરિશ્મા શર્મા હાલ ચર્ચામાં છે. કરિશ્મા શર્મા કોઈ ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે.
મુંબઈ: વેબ સીરીઝ રાગિની MMS રિટર્ન્સમાં બોલ્ડ રાગિનીની ભૂમિકામાં જોવા મળેલી કરિશ્મા શર્મા હાલ ચર્ચામાં છે. કરિશ્મા શર્મા કોઈ ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે.
કરિશ્મા શર્માએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં અભિનેત્રી બાથટબમાં જોવા મળી રહી છે. કરિશ્મા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શરે કરી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.View this post on Instagram
તસવીરોમાં કરિશ્મા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ટીવી શો યે હૈ મોહબ્બતેની રૈના એટલે કે કરિશ્મા હંમેશા પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે.View this post on Instagram
View this post on InstagramThe World is mine, Now Watch me take it. 🙄🌻🌻🌻 Bikini by @misstrillicious
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement