એકતા કપૂરના શો નાગિન-3માં જોવા મળતી કરિશ્મા તન્ના પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/6
મુંબઈ: ટીવીની હોટ એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફિલ્મ સંજૂના કારણે ચર્ચામાં છે. રણબીરની ફિલ્મ સંજૂ સાથે કરિશ્મા ફરી એકવાર મોટા પડકા પર એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં કરિશ્મા હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
3/6
4/6
કરિશ્મા તન્ના સોશયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરતી રહે છે.
5/6
સ્વિમિંગ શૂટમાં કરિશ્માની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સ્વિમિંગ પૂલની તસવીરો કરિશ્મા આ પહેલા પણ શેર કરી ચૂકી છે.
6/6
આ વખતે તેણે તેની વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી નજર આવે છે.