શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
આ ફોટોશૂટમાં એક્ટ્રેસ કરિશ્મા બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. કરિશ્માના ફેન્સને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કરિશ્માના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.View this post on Instagram
આ ફોટોશૂટમાં એક્ટ્રેસ કરિશ્મા બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. કરિશ્માના ફેન્સને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ પહેલા પણ કરિશ્માએ ખૂબ જ હોટ તસવીરો શેર કરી હતી.
કરિશ્મા તન્નાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ છે. કરિશ્માની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થાય છે.View this post on InstagramAnd to the ocean I go,to lose my mind and soul💜 #miamisohohouse #miami #beachlife #sunkissed
કરિશ્માના આ હોટ ફોટોશૂટમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement