'કપિલ શર્મા શો'ના એક્ટરની પત્નિએ રેડ બિકિનીમાં બેડ પર સૂતાં આપ્યો હોટ પોઝ, તસવીર થઈ વાયરલ
કાશ્મીરા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે.
બોલિવૂડ એક્ટ્રેસ કાશ્મીર શાહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. આજે તે કોઈ પરિચયની જરૂર નથી. થોડા સમય પહેલા તે મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ નય વરન ભટ લોંચા કોન નય કોંચામાં નજરે પડી હતી. કાશ્મીરાના ફેન્સની મોટી સંખ્યાનું એક કારણ તેની મનમોહક શૈલી પણ છે.
કપિલ શર્મા શોના એકટર કૃષ્ણા અભિષેકની પત્નિ કાશ્મીરા શાહે રેડ બિકિનીમાં બેડ પર સૂતા સૂતા પોઝ આપ્યા છે. તેની આ તસવીર ઘણી વાયરલ થઈ છે. કાશ્મીરા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક શેર કરે છે. .
View this post on Instagram
કાશ્મીરાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આમાં તે ડીપ નેક હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ન્યૂડ મેકઅપ સાથે સ્મોકી આઈ લુક રાખ્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. અહીં તે કેમેરા સામે જોઈને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. આ ફોટોમાં કાશ્મીરા ખૂબ જ હોટ લાગી રહી છે
View this post on Instagram
આ ફોટોમાં કાશ્મીરા એટલી હોટ દેખાઈ રહી છે કે તેને જોઈને વિશ્વાસ ન થઈ શકે કે તે 50 વર્ષની છે. આ ઉંમરે પણ તેની બોલ્ડનેસ અને ફિટનેસ આજની અભિનેત્રી પર છવાયેલી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ કાશ્મીરાના આ લુક પરથી નજર હટાવી શકતા નથી.
View this post on Instagram