શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેટરીનાએ કઈ એક્ટ્સ સાથે સેક્સ માણવાની અને સજાતિય સંબંધની ઈચ્છા કરી વ્યક્ત? જાણીને ચોંકી જશો
કેટરીના કૈફ ઝૂમના ચેટ શૉ ‘બાઇ ઇન્વાઇટ ઓનલી’માં પહોંચી હતી. અહીં એક્ટ્રેસ પોતાના રિલેશનશિપને લઇને એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો
મુંબઇઃ એક્ટ્રેસ કેટરીના કૈફ બહુ જલ્દી સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં દેખાશે. આ ફિલ્મ આગામી 5મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. હાલ ફિલ્મની પ્રમૉશન જબરદસ્ત રીતે ચાલી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે કેટરીના કૈફ ઝૂમના ચેટ શૉ ‘બાઇ ઇન્વાઇટ ઓનલી’માં પહોંચી હતી. અહીં એક્ટ્રેસ પોતાના રિલેશનશિપને લઇને એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો.
શૉ દરમિયાન એક્ટ્રેસ કેટરીના કૈફને જ્યારે પુછવામાં આવ્યુ કે, તમે જો કોઇ છોકરી સાથે રિલેશનશિપ બનાવવા માંગતા હોય તો કઇ એક્ટ્રેસને પસંદ કરશો. આના પર કેટરીના કૈફે કરિના કપૂર ખાનનું નામ લીધુ હતુ. એટલે કે કેટરીના કૈફ કરિના કપૂર ખાન સાથે રિલેશનમાં રહીને સજાતીય સંબંધ બાંધવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કરિના કપૂર પણ કેટલાય શૉ અને ઇવેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂકી છે. તેને કૈટરીનાને એક બેસ્ટ અને પસંદગીની એક્ટ્રેસ ગણાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion