શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસનું ટ્વિટર થયું હેક, કહ્યું- ના કરતા આ ભૂલ

કિયારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેસેજ લખ્યો હતો - મારું ટ્વિટર હૅક કરી લેવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ કિયારા અડવાણી બોલીવૂડની નવોદિત અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ તેની અત્યાર સુધીની સફળ રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ  તેના ચાહકો સાથે સક્રિય રહે છે. તાજેતરમાં તે હેકિંગનો શિકાર બની ગઇ છે. તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું છે. કિયારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેસેજ લખ્યો હતો - મારું ટ્વિટર હૅક કરી લેવામાં આવ્યું હતું. અમે તેને પાછું મેળવવા બાબતે કામ કરી રહ્યા છીએ. કોઇપણ અજીબ ટ્વીટ કે લિન્કને ઇગ્નોર કરવા. મારા ટ્વિટર અકાઉન્ટ પરથી મોકલવામાં આવેલી કોઇપણ શંકાસ્પદ લિન્ક પર ક્લિક ન કરવું. મારું અકાઉન્ટ હજી પણ હૅક્ડ છે અને આ લિન્ક મેં નથી મોકલી. કિયારાએ આ ટ્વીટ મંગળવારે રાતે કર્યું હતું. કિયારાના ટ્વિટર અકાઉન્ટ પરથી છેલ્લું ટ્વીટ 3 ઑક્ટોબરે કરવામાં આવ્યું હતું. બોલિવૂડની આ એક્ટ્રેસનું ટ્વિટર થયું હેક, કહ્યું- ના કરતા આ ભૂલ બોલિવૂડની આ એક્ટ્રેસનું ટ્વિટર થયું હેક, કહ્યું- ના કરતા આ ભૂલ તેનું ટ્વિટર અકાઉન્ટ બરાબર થયું કે નહીં તેની તો માહિતી નથી, પણ બુધવારે બપોરે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ શરૂ થવાની માહિતી શૅર કરી હતી. અનીસ બઝ્મી નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓના જેમ કે અમિતાભબચ્ચન, શાહિદ કપૂર, કરણ જોહર, શ્રતુ હાસન, અનુપમ ખેર, હૃતિક રોશન તેમજ હંસિકા મોટવાનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઇ ચુક્યા છે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget