શોધખોળ કરો
એક્ટ્રેસ કિમ શર્માનો પૂલમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
એક્ટ્રેસ કિમ શર્મા બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. કિમ શર્માએ હાલમાં જ પોતાના એકાઉન્ટ પર બિકિની તસવીરો શેર કરી છે.
મુંબઈ: એક્ટ્રેસ કિમ શર્મા બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. કિમ શર્માએ હાલમાં જ પોતાના એકાઉન્ટ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ મલ્ટી કલર બિકિનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે.
આ પહેલા પણ કિમ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. કિમે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી હતી.View this post on Instagram
કિમ શર્મા હાલમાં જ યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિમ જોવા મળી હતી.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. બાદમાં બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.View this post on Instagram👱🏻♀️👩🏻🦰 #aboutlastnight #twinningandwinning @hazelkeechofficial (scully)
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement