શોધખોળ કરો
એક્ટ્રેસ કિમ શર્માનો પૂલમાં બોલ્ડ અંદાજ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
કિમ બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકિની પહેલી એન્જોય કરતી તસવીરો શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કિમ શર્મા પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. કિમ બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકિની પહેલી એન્જોય કરતી તસવીરો શેર કરી છે.
કિમ મલ્ટી કલર બિકિનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. આ પહેલા પણ કિમ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. કિમે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી હતી.View this post on Instagram
કિમ શર્મા હાલમાં જ યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિમ શર્મા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
