શોધખોળ કરો
Advertisement
કઈ દિગ્ગજ અભિનેત્રી ચાલતાં-ચાલતાં નીચે પડી ગયા, નામ જાણીને ચોંકી જશો
હાલમાં કિરણ ખેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રોડ પર ચાલતાં-ચાલતાં પડી ગયા હતાં.
લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન બાદ કેટલાંક રાજનેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં કિરણ ખેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રોડ પર ચાલતાં-ચાલતાં પડી ગયા હતાં.
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કિરણ ખેરને મીડિયાએ ઘેરી લીધા હતા પણ બેલેન્સ બગડી જતાં તેઓ ધડામ દઈને નીચે પડી ગયા હતાં. કિરણ ખેર નીચે પડી જતાં જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.
જોકે એક વ્યક્તિએ તેમને ઉભા કરી દીધા હતાં. કિરણ ખેર નીચે પડ્યાં બાદ ઉઠવાનો પ્રયાસ કર્યો હતો અને સંતુલન મેળવ્યા બાદ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, પ્લીઝ ડોન્ટ રેકોર્ડ ઈટ. જોકે કિરણ ખેરની વિનંતી છતાં પણ તેમનો આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.BJP sarkar to Result se phle hi gir Gyi..@abpnewstv @dhruv_rathee @akashbanerjee #KirronKher pic.twitter.com/hah20gEaQ1
— Rahul Dhiman (@enggdhiman) May 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement