શોધખોળ કરો
એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટનો બોલ્ડ અંદાજ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ટીવી એક્ટ્રેસે પોતાના ફેન્સ માટે વેકેશન આલ્બમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ટીવી એક્ટ્રેસે પોતાના ફેન્સ માટે વેકેશન આલ્બમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાલમાં જ કિશ્વર મર્ચેંટએ સ્વિમસૂટની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on InstagramMain Heroine Hoon 🤩🎥📸 @tat.india @fitzupofficial #fitnessfiestainphuket 🥳
આ તસવીરોમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આશરે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સુયાશ રાય સાથે લગ્ન કર્યા હતા.View this post on Instagram
View this post on InstagramCoz blue is definitely the colour of the season 💙 #throwback 📸 : @mrinmaiparab 🤩
આ બંને કપલ વચ્ચે સાત વર્ષનું અંતર છે. એક્ટ્રેસે કહ્યું શરૂઆતના સમયમાં તેણે પરિવારના સવાલો સામે લડવું પડ્યું હતું. અંતમાં પરિવારે તેમના રિલેશનને સ્વીકાર્યો અને બંને એક થયા હતા.View this post on InstagramIs that clear .. ? Not well but still managing to chill thanks to @vistarooms .. ❤️❤️
View this post on Instagram
વધુ વાંચો




















