શોધખોળ કરો

પુલકિત સમ્રાટ સાથેના રિલેશન અંગે આ હોટ અક્ટ્રેસે તોડ્યું મૌન, કહ્યું- તમામ ખબરો અફવા નથી અમે.......

એક્ટ્રેસ પુલકિત સાથે રિલેશનશિપમાં હોવાની ખબરો પર મહોર લગાવતા કહ્યું કે, આ અફવા નથી. તેણે કહ્યું અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ અને બન્ને સાથે કન્ફર્ટેબલ છે.

મુંબઈ: એક્ટર પુલકિત સમ્રાટ અને એક્ટ્રસ કૃતિ ખરબંદાના રિલેશનશિપના અહેવાલ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યાં છે. ત્યારે આ તમામ ખબરો પર ખુદ એક્ટ્રેસ કૃતિએ મૌન તોડ્યું છે. કૃતિએ પુલકિત સમ્રાટ સાથેના રિલેશન અંગે ખુલાસો કર્યો છે. કૃતિએ પુલકિત સાથે રિલેશનશિપમાં હોવાની ખબરો પર મહોર લગાવતા કહ્યું કે, આ અફવા નથી. તેણે કહ્યું અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ અને બન્ને સાથે કન્ફર્ટેબલ છે. કૃતિએ કહ્યું, “તમામ ખબરો અફવાહ નથી, અમે રિયલમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સાચું કહું તો હું પહેલા મારા માતા પિતા અને ફેમિલિને આ અંગે જણાવવા ઇચ્છતી હતી. મને લાગે છે કે, એક સમય હોય છે જ્યારે તમે તેના વિશે વાત કરવામાં ખચકાવ છો. ક્યારે ક્યારેક આ વાત કરવા માટે પાંચ વર્ષ પણ લાગી શકે છે અને પાંચ મિનિટ પણ લાગી શકે. અમને પાંચ મહિના લાગ્યા, હું ખુબજ ખુશ છું. હું પુલકિત સમ્રાટને ડેટ કરી રહ્યો છું.”
તેમણે વધુમાં કહ્યું કે, “અમે બન્ને સાથે ખુબજ ક્યૂટ અને હૉટ લાગીએ છે. અમે એકબીજા સાથે શાનદાર કેમેસ્ટ્રી શેર કરીએ છે. અમને સાથે જોઈને કોઈ પણ જણાવી દેશે કે અમે રિલેશનમાં છે. પુલકિત મારા માટે ખૂબજ ખાસ છે અને હંમેશા રહેશે.”
ઉલ્લેખનીય છે કે, આ બન્ને જલ્દી જ ફિલ્મ ‘પાગલપંતી’માં સાથે નજર આવાના છે. ફિલ્મ 22 નવેમ્બરે રિલિઝ થઈ રહી છે. આ કોમેડી ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા જેવા કલાકાર છે. (સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget