શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સાથે આ હોટ એક્ટ્રેસે પોસ્ટ કર્યો ફોટો, કેપ્શનમાં લખ્યું એવું કે થઈ ગઈ Troll

બૉલીવુડ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાને તેની એક સોશ્યલ મીડિયા પૉસ્ટ બાદ ટ્રૉલ કરવામાં આવી રહી છે.

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાને તેની એક સોશ્યલ મીડિયા પૉસ્ટ બાદ ટ્રૉલ કરવામાં આવી રહી છે. ક્રિસ્ટલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે એક તસવીર શેર કરી હતી. ક્રિસ્ટલે ફોટો કેપ્શનમાં હાર્દિકને Brother from Another Mother ગણાવ્યો અને લખ્યુ- 'મેરે ભાઇ જૈસા કોઇ હાર્ડિચ નહીં હૈ' થોડાક દિવસો પહેલા હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટર કેએલ રાહુલની સાથે કરણ જોહરના ચેટ શૉમાં આવ્યા હતા. મહિલા વિરોધી ટિપ્પણીને લઇને બન્નેને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે તાજેતરમાં જ ક્રિસ્ટલ દ્વારા કરવામાં આવેલી પૉસ્ટમાં હાર્દિકને જોયા પછી યૂઝર્સ ફરી પાછા ભડકી ઉઠ્યા હતા. હાર્દિકની સાથે તસવીર સોશ્યલ મીડિયા પર આવ્યા બાદ યૂઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેને અનેક પ્રકારની કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી. કેટલાય યૂઝર્સે લખ્યુ ક્રિસ્ટલે સારુ કર્યુ કે પહેલાથી જ હાર્દિકને ભાઇ કહી દીધો. એક યૂઝર્સ ટ્રૉલ કરતાં લખ્યુ કે જેટલી ચામાં ચા પત્તી નાંખવી જરૂરી છે, એટલું કેપ્શનમાં ભાઇ લખવુ જરૂરી હતુ. ક્રિસ્ટલ ડિસૂઝાએ કરિયરની શરૂઆત 2007માં ‘કહે ના કહે’ સીરિયલથી કરી હતી. જે બાદ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’, ‘કસ્તુરી’, ‘ક્યા દિલ મેં હૈ’ અને ‘બાત હમારી પક્કી’માં પણ કામ કર્યું છે. 2011માં ‘એક હજારોમેં મેરી બહના હૈ’માં પણ તેના અભિનયથી પ્રશંસા થઈ હતી. હાલ તે ‘બ્રહ્મરાક્ષસ-જાગ ઉઠા શૈતાન’ નામની સીરિયલમાં કામ કરી રહી છે.
View this post on Instagram
 
Mere Bhai Jaisa Koi Hard ich Nahi Hai 🤙🏻 . . . . #brotherfromanothermother

A post shared by 𝙆𝙧𝙮𝙨𝙩𝙡𝙚 𝘿’𝙨𝙤𝙪𝙯𝙖 (@krystledsouza) on

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget