શોધખોળ કરો
ટૉપલેસ ફોટોશૂટ કરાવીને ફરી ચર્ચામાં આવી એક્ટ્રેસ, જુઓ તસવીરો
1/6

2/6

નોંધનીય છે કે, એક્ટ્રેસ લૉરેન ગૉટલિબ હિન્દી જ નહીં પંજાબી સિનેમામાં પણ કામ કરી ચૂકી છે. બૉલીવુડની વાત કરીએ તો ફિલ્મ ABCD 2માં વરુણ ધવન સાથે જોવા મળી હતી.
3/6

લૉરેન ગૉટલિબે તસવીર શેર કરતાં લખ્યું- જો હું બીજી તસવીરો ક્લિક ના કરતી તો મને કોઇ ઓળખતુ જ નહીં.
4/6

શેર કરેલી તસવીરોમાં લૉરેન ગૉટલિબ સિલ્વર કલરની બૉટમ પહેરેલી દેખાઇ રહી છે, સાથે હાથમાં એક હેટ પકડેલી છે.
5/6

એક્ટ્રેસ લૉરેન ગૉટલિબ અવારનવાર પોતાની હૉટ તસવીરોથી ચર્ચામાં રહ્યાં કરે છે. હાલમાં તેને ત્રણ ટૉપલેસ તસવીરો શેર કરી છે, આ બધી તસવીરો તેને પોતાની ટૉપલેસ ફોટોશૂટ માટે ક્લિક કરાવી છે. જોકે અગાઉ પણ તે ટૉપલેસ તસવીરો શેર કરી ચૂકી છે.
6/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને અમેરિકન ડાન્સર લૉરેન ગૉટલિબ ફરી એકવાર ચર્ચામાં આવી છે. લૉરેન ગૉટલિબે હાલમાં કેટલીક તસવીર શેર શેર કરી છે જેમાં તે ટૉપલેસ દેખાઇ રહી છે. આ તસવીર તેને પોતાના ફોટોશૂટ માટે ખેંચાવી છે.
Published at : 07 Oct 2019 11:41 AM (IST)
Tags :
CongressView More
Advertisement





















