શોધખોળ કરો

ટીવીની જાણીતી એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન, અનેક કલાકારોએ વ્યક્ત કર્યું દુખ

લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. થોડા સમય પહેલા જ તેની માતાએ તેને કિડની દાન કરી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

મુંબઈ: ટીવીની જાણીતી એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન થયું છે. લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બિમારીનો સામનો કરી રહી હતી. થોડા સમય પહેલા જ તેની માતાએ તેને કિડની દાન કરી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. તેના નિધન પર ટીવીની અનેક મોટી હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું હતું. સીરિયલ સેઠ જીમાં લીના આચાર્યના કો-સ્ટાર રહેલા વરશિપ ખન્નાએ કહ્યું કે, “લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનીની સમસ્યાથી પરેશાન હતી. થોડા સમય પહેલા તેની માતાએ તેને કિડની દાન કરી હતી. પરંતુ તે સરવાઈવ કરી શકી નથી.” ક્લાસ ઓફ 2020માં તેના કો-સ્ટાર રહી ચૂકેલા રોહન મેહરાએ પણ તેના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. ટીવીની જાણીતી એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન, અનેક કલાકારોએ વ્યક્ત કર્યું દુખ

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Embed widget