શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અભિનેત્રી લીસા હેડન બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે કરશે લગ્ન
![અભિનેત્રી લીસા હેડન બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે કરશે લગ્ન Actress Lisa Heyden Married With Dino Lalvani અભિનેત્રી લીસા હેડન બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે કરશે લગ્ન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/27193152/lisa-494x395-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: બૉલીવુડ અભિનેત્રી લીસા હેડન થોડા સમયમાં જ લગ્ન કરવાની છે. લીસા હેડન ઈંસ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે લગ્ન કરવાની જોહેરાત કરી હતી. ઈંસ્ટાગ્રામ પર ડિનો લલવાની સાથે કીસ કરતી ફોટોમાં શેર કરતા લખ્યું આની સાથે લગ્ન કરવાની છું. લીસાએ હાઉસફુલ 3 માં અભિનય કર્યો હતો.
ડિનો પાકિસ્તાનમાં જન્મેલા બ્રિટિશ બિઝનેશમેન ગુલૂ લલવાનીનો પુત્ર છે. જાણકારી મુજબ તે લીસાને છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)