શોધખોળ કરો

ગૌતમ ગંભીર પર ફિદા થઇ આ હૉટ એક્ટ્રેસ, બોલી- તે પરણેલો છે નહીં તો........

સૌદર્ય પ્રતિયોગિતા મિસ ટીન નોર્થઇસ્ટ ઇન્ડિયા જીતીને પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસે ખુલાસો કર્યો છે તેને એક ક્વૉરન્ટાઇન ક્રશ મળી ગયો છે. 

મુંબઇઃ 'પુલિસ ફેક્ટ્રી', 'રામાયણ' અને 'એફઆઇઆર' જેવી ટેલિવિઝન સીરીઝમાં અભિનય માટે જાણીતી એક્ટ્રેસ માહિકા શર્મા કૉવિડ તપાસમાં નેગેટિવ નીકળી છે. તે પહેલા 30 જૂને પોતાનો પહેલો ડૉઝ લેવા માટે રસીકરણ કેન્દ્રની મુલાકાત કરી ચૂકી છે, અને હવે જાણવા મળ્યુ છે કે તે કૉવિડ પૉઝિટીવ છે, તો પછી તેને છોડી દેવામાં આવી. હવે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે કહે છે કે- હુ હજુ પણ ચક્કર અને બીજી શારીરિક બિમારીઓથી પીડિત છું. ડૉક્ટરોએ મને પુરેપુરો આરામ કરવાની સલાહ આપી છે. મે લગભગ 15 થી 20 કિલો વજન ઓછુ કર્યુ છે અને મારો અવાજ થોડો બદલાઇ ગયો છે. 

સૌદર્ય પ્રતિયોગિતા મિસ ટીન નોર્થઇસ્ટ ઇન્ડિયા જીતીને પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસે ખુલાસો કર્યો છે તેને એક ક્વૉરન્ટાઇન ક્રશ મળી ગયો છે. 

તેને કહ્યું- દરેક સમયે એકલા રહેવુ ઉબાઉ છુ અને તે પણ ત્યારે જ્યારે તમે સિંગલ હોય અને રિલેશનમાં ના હોય. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી મારો બાળપણનો ક્રશ હતો, પરંતુ હવે મને ભારતીય રાજનેતા અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની તસવીરો જોઇને પસ્તાવો થાય છે. તે પરણેલો છે, અને હું તેનુ સન્નાન કરુ છુ પરંતુ એ વાતથી ઇન્કાર નહીં કરુ કે તે મારો ક્વૉરાઇન્ટાઇ ક્રશ હતો.  

તાજેતરમાં જ માહિકા શર્માએ પોર્નોગ્રાફી કેસને લઇને ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાને લઇને ઇન્ડસ્ટ્રીમાં હંમેશા આવુ થાય છે. મને પણ સૉફ્ટ પોર્ન શૂટ કરવા માટે ઓફર મળી ચૂકી છે.

માહિકા શર્માએ બતાવ્યુ કે ઇન્ડસ્ટ્રીમાં કેટલીય છોકરીઓને કહેવામાં આવે છે કે આ ફિલ્મ ઇરૉટિક છે. પરંતુ જ્યારે તે શૂટ માટે પહોંચે છે, તો ખબર પડે છે કે પોર્ન ફિલ્મનુ શૂટિંગ થઇ રહ્યું છે. સાચુ કહુ તો થોડાક વર્ષો પહેલા મને પણ એક સૉફ્ટ પોર્નની શૂટિંગ ઓફર મળી હતી. મને કહેવામાં આવ્યુ હતુ કે આના દ્વારા હુ ઇન્ડસ્ટ્રીમાં મોટો લોકો સાથે સંબંધ બનાવી શકુ છુ. બાદમાં તે મારી પોર્ન વાળી ઇમેજને સાફ કરી દેશે. આ માટે મને સની લિયોનીનુ ઉદાહરણ આપવામાં આવ્યુ, પરંતુ મે પ્રકારની કન્ટેન્ટથી દુર રહેવાનો ફેંસલો કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
Embed widget