શોધખોળ કરો

રિયાલિટી શોમાં બોલિવૂડની કઈ અભિનેત્રીએ હટકે ડાન્સ કર્યો? અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો

આ વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે તેને માત્ર 3 કલાકમાં 4 લાખ રૂપિયાથી વધુ જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં મલાઇકા અરોડા 'અનારકલી ડીસ્કો ચલી' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે આ શોમાં મલાઇકના ગ્રાંડ એન્ટ્રી સીન છે.

મુંબઈ: બોલીવુડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા પોતાની દરેક અદાથી લોકોના દિલ જીતે છે, તો બીજી તરફ તેણે જી ટીવીના શો DIDમાં જજ તરીકે ધમાકેદાર એન્ટ્રીથી શોની દુનિયામાં તહેલકો મચાવી દીધો છે. જોકે ગત કેટલાક દિવસોથી તેમના આ શોના સેટ પરથી ફોટા વાયરલ થઈ રહ્યા છે પરંતુ હવે સામે આવેલા આ વીડિયોએ લોકોના દિલના ધબકારા વધારી દીધા છે. આ વીડિયો યુદ્ધ મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ વોલ પર થોડા સમય પહેલાં શેર કરી છે.
View this post on Instagram
 
So excited to be judging #DanceIndiaDance on @zeetv this Sat – Sun, 8pm! Don’t miss to watch me grove on one of my favourite songs. @zeetvdid #DanceKaJungistaan #BattleOfTheChampions

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ વીડિયો લોકોને એટલો પસંદ આવ્યો છે કે, તેને માત્ર 3 કલાકમાં 4 લાખ રૂપિયાથી વધુ જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં મલાઇકા અરોડા 'અનારકલી ડીસ્કો ચલી' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે આ શોમાં મલાઇકના ગ્રાંડ એન્ટ્રી સીન છે.
મલાઇકાના લુક્સની વાત કરીએ તો આ વીડિયોમાં તે બ્લૂ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સમાં મલાઇકની અદાઓમાં કાબિલે તારીફ છે. મલાઇકા અરોરાએ આ વીડિયોને ફેપ્શન આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget