શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બોલ્ડ અંદાજમાં શેર કરી હોટ તસવીરો
મલાઈકા પૂલમાં બેસી મોનોકોનીમાં તસવીરો શેર કરી છે જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
![એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બોલ્ડ અંદાજમાં શેર કરી હોટ તસવીરો Actress malaika arora share bold pics instagram એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બોલ્ડ અંદાજમાં શેર કરી હોટ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/05180308/malaika-arora.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. ફિટ રહેવા માટે મલાઈકા જિમમાં એક્સરસાઈઝ અને યોગ કરે છે. મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ મલાઈકાએ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.
મલાઈકા પૂલમાં બેસી મોનોકોનીમાં તસવીરો શેર કરી છે જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે.View this post on Instagram#malaikasmondaymotivation ..... find ur happy place n cherish it ....
મલાઈકા બ્લેક ડ્રેસમાં પણ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. મલાઈકાની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પંસદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.
મલાઈકાએ જે તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તે એક મેગેઝીન ફોટોશૂટની છે. આ તસવીરો માલદિવ્સની છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)