શોધખોળ કરો

મલાઈકા અરોરાની વર્કઆઉટ તસવીરો જોઈ દંગ રહી જશો, સેક્સી ફિગર માટે કરે છે આટલી મહેનત

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ વીડિયો અને વર્કઆઉટની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
 
Yoga helps you become who you want to be. It gives you self-confidence, self-belief and the mental power to go the extra mile! Flying into the week like this! #malaikasmondaymotivation with my partner in crime @sarvesh_shashi @thedivayoga @reebokindia #fashionablyfit ( obsessed with Acro Yoga )

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાના સેક્સી ફિગરનું કારણ છે તે કલાકો સુધી જિમમાં વર્કઆઉટ કરે છે. 45 વર્ષની મલાઈકા પોતાના હોટ ફિગરને કારણે બોલીવૂડ અભિનેત્રીઓને માત આપે છે.
માત્ર બોલીવૂડ જ નહી પરંતુ દરેક લોકો મલાઈકાની ફિટનેસના દિવાના છે.
View this post on Instagram
 
#malaikasmondaymotivation with @sarvesh_shashi trying to ace some backbends @thedivayoga .... our beautiful studio @reebokindia #fashionablyfit

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાંથી સમય કાઢી મલાઈકા પોતાના શરીરને એકદમ ફિટ રાખે છે.
View this post on Instagram
 
#malaikasmondaymotivation ....... let’s plank,plank ,plank ...#letsgetstrong

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ફિટનેસની દુનિયામાં મલાઈકા હંમેશા ચર્ચામાં બની રહે છે. દરરોજ સોશિયલ મીડિયા પર મલાઈકાની તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં તે જિમમાં જતી નજરે પડે છે. દરરોજ મલાઈકા અલગ-અલગ આઉટ ફિટ્સમાં જોવા મળે છે.

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
Embed widget