ફિટનેસની સાથે-સાથે મલાઈકા પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)
2/4
થોડા સમય પહેલા જ મલાઈકાએ મુંબઈમાં એક યોગા સેન્ટર પર ચાલુ કર્યું છે.
3/4
પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે.
4/4
મુંબઈ: પોતાની બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા આજે સવારે મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો આજે સવારે ક્લિક કરવામાં આવી જ્યારે અભિનેત્રી વર્કઆઉટ કરવા જઈ રહી હતી.