શોધખોળ કરો
Advertisement
મંદિરા બેદીએ હાથમાં વાઈનનો ગ્લાસ લઈને કહ્યું, ‘હેપ્પી કરવા ચોથ’ પછી શું થયું? જાણો વિગત
મંદિરા બેદીએ તેના પતિ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં મંદિરા બેદી સાડી અને લાલ બિંદીમાં જોવા મળતી હતી અને મંદિરા અને તેના પતિના હાથમાં વાઈનના ગ્લાસ હતો
મુંબઈ: ગુરુવારે દેશભરમાં લોકો કરવા ચોથની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બોલિવૂડના અનેક સેલિબ્રિટી કરવા ચોથને લઈને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ત્યારે અભિનેત્રી મંદિરા બેદીએ એક તસવીર શેર કરીને કરવા ચોથની બધાંને શુભકામનાઓ પાઠવી હતી. જોકે તેણે જે તસવીર પોસ્ટ કરી હતી તેના કારણે તેના અનેક ફોલોવર્સ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરી હતી.
મંદિરા બેદીએ તેના પતિ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં મંદિરા બેદી સાડી અને લાલ બિંદીમાં જોવા મળતી હતી અને મંદિરા અને તેના પતિના હાથમાં વાઈનના ગ્લાસ હતો. બસ આજ કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો તમે પણ આ તસવીર ન જોઈ હોય તો મંદિર બેદીની તસવીર તમે પણ જુઓ.
કેટલાંક લોકોએ કહ્યું કે, કરવા ચોથ ના મનાવો તો કંઈ વાંધો નહીં પણ તહેવારના દિવસે ભારતીય સંસ્કૃતિની મજાક તો ન ઉડાવો. જોકે બીજી તરફ બોલિવૂડના અનેક જાણીતા સેલિબ્રિટીએ આ દિવસને ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement