શોધખોળ કરો
Advertisement
હોટ એક્ટ્રેસ મંદિરા બેદીએ બિકિનીમાં શેર કરી તસવીરો
મંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિમંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.કિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મંદિરા બેદી હાલ પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મંદિરા ફિટનેસ ફિક્ર એક્ટ્રેસ છે, 47 વર્ષની હોવા છતાં હંમેશા પોતાની બૉડીને ફિટ રાખે છે. હાલમાં મંદિરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. મંદિરા હાલ હોટ તસવીરો શેર કરી ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.View this post on InstagramIt’s been a while #Maldives Are you missing me like I miss you? ❤️ 🌊 ☀️
આ પહેલા પણ મંદિરા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચૂકી છે. મંદિરાએ આ પહેલા પિંક બિકિનીમાં તસવીરો શેર કરી હતી. મંદિરાના ફેન્સ પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.View this post on InstagramI believe I can fly.. and I have my cape too!! . . @mandiradesigns #saltbymandira
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, મંદિરા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. મંદિરા 47 વર્ષની હોવા છતાં તેની ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion