શોધખોળ કરો

‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફેમ એક્ટ્રેસ મોના સિંહે બૉયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ મોના સિંહે મુંબઈમાં બૉયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ મોના સિંહે આજે પોતાના સાઉથ ઇન્ડિયન બૉયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા છે. 38 વર્ષીય મોના સિંહે મુંબઈમાં લગ્ન કર્યા છે. જો કે મોનાએ પોતાના લગ્નને મીડિયાથી દૂર રાખ્યા તા પરંતુ હવે તેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. ‘જસ્સી જૈસી કોઈ નહીં’ ફેમ એક્ટ્રેસ મોના સિંહે બૉયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો મોનાના લગ્નમાં પરિવારના નજીકના લોકો અને પોતાના નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું. પોતાના લગ્નમાં મોનાએ લાલ રંગની ચણિયાચોળી પહેરી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એક વીડિયોમાં મોના પંજાબી ડાન્સ કરતી નજર આવી રહી છે.
View this post on Instagram
 
A post shared by Amandeep Singh Narang (@narangamandeepsingh) on

ગૌરવ અને મોના સુપરહિટ સીરિયલ જસ્સી જેસી કોઇ નહીં સાથે નજરે આવ્યા હતા. જેમાં મોના જસ્સીના નામે પ્રસિદ્ધ થઇ હતી.
View this post on Instagram
 
Congratulations @monajsingh #shyamgopalan It was a pleasure to perform for your ceremony which is the most important day of your life !! Wish you both a happy married life ahead !! #djalexmumbai #monasingh #shyamgopalan #marriage #djlife #musicislife❤️ #entertainer #artistofinstagram #djlife

A post shared by DJ ALEX Mumbai (@djalexmumbai) on

આ પહેલા મહેંદીની તસવીરો પણ વાયરલ થઇ હતી. ટીવી એક્ટર ગૌરવ ગેરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મોનાની મેંહદી સેરેમનીની ઇનસાઈડ તસવીરો શેર કરી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા...)
View this post on Instagram
 
Mona ki Mehndi ???? #monakishadi

A post shared by Gaurav gera (@gauravgera) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget