શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોનાલિસાએ બ્લેક સાડીમાં કરાવ્યૂ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
![મોનાલિસાએ બ્લેક સાડીમાં કરાવ્યૂ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો Actress Monalisa Hot Photoshoot in Black saree મોનાલિસાએ બ્લેક સાડીમાં કરાવ્યૂ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/09165119/monalisa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
મોનાલિસાએ બ્લેક સાડીમાં હોટ તસવીરો ફેન્સ માટે શેર કરી છે. તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન તે બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
મોનાલિસા હંમેશા બિકિનીમાં જોવા મળે છે કારણ કે મોનાલિસાને બિકિની પહેરવી પસંદ છે. મોનાલિસાએ કહ્યું, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેના માટે તેને મોટીવેટ પણ કરે છે. તેણે કહ્યું, તેના પરિવારને કોઈ પરવાહ નથી કે સોશિયલ મીડિયા પર ક્યાં પ્રકારની તસવીરો શેર કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)