શોધખોળ કરો

બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે બ્લેક ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો

મૌની રોયે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. મૌની રોયે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
Feeling feline ! @deme_love_ x @ceriz_fashion Styled by @rishika_devnani Make and hair by @chettiaralbert @chettiarqueensly Managed by @nautankichaiti ???? By @tina_motwani #MatrimonialAnonymous #audiblesuno

A post shared by mon (@imouniroy) on

મૌની રોય પોતના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયની આ તસવીર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પહેલા પણ મૌનીએ પૂલમાં એન્જોય કરતી હોય તેવી બિકિની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. મૌની રોયના ફેન્સ પણ તેના વીડિયો અને તસવીરોને જોવાનું ખૂબ પસંદ કરે છે.
મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળી હતી. અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો

Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ

Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

Embed widget