શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ મૌની રોય, જુઓ તસવીરો
ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
![બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ મૌની રોય, જુઓ તસવીરો Actress Mouni roy hot and Bold pics instagram બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ મૌની રોય, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/07162008/mouni.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
મૌની રોયે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.View this post on Instagram
આ તસવીરોમાં મૌની બિકિનીમાં જોવા મળી રહી છે. મૌની રોયના ફેન્સ પણ આ વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.View this post on Instagram
મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળી હતી.View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)