શોધખોળ કરો

દોઢ મિનિટ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે કર્યા પ્રયાસ, વાયરલ થયો મૌની રોયનો વીડિયો

વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત તેની પાસે 'મોગુલ' પણ છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મૌની ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. મૌનીએ સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે આઈસ્ક્રીમ ખાવા માટે સતત પ્રયાસ કરતી જોવા મળે છે. દોઢ મિનિટ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે કર્યા પ્રયાસ, વાયરલ થયો મૌની રોયનો વીડિયો એક મિનિટ કરતા વધારેના વીડિયોમાં મૌની રોય આઈસ્ક્રીમ પાર્લર પર ઉભી છે. વેન્ડર મૌનીને આઈસ્ક્રીમ આપી રહ્યો છે પરંતુ સાથે સાથે પરેશાન પણ કરી રહ્યો છે. દોઢ મિનિટ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે કર્યા પ્રયાસ, વાયરલ થયો મૌની રોયનો વીડિયો મૌનીનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. દોઢ મિનિટ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે કર્યા પ્રયાસ, વાયરલ થયો મૌની રોયનો વીડિયો હાલમાં મૌની જ્હોન અબ્રાહમની સાથે 'રોમિયો અકબર ઓલ્ટર'માં નજર આવી હતી. તેનાં હાલનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત તેની પાસે 'મોગુલ' પણ છે.

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Embed widget