શોધખોળ કરો
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે પિંક બિકિનીમાં શેર કર્યા હોટ PICS, જુઓ તસવીરો
1/4

મૌની રોયે આ પહેલા પણ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેવી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. મૌની રોયના ફેન્સ પણ તેના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/4

મૌની રોય પોતના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. મૌની પિંક બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. મૌની રોયની આ તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Published at : 29 Sep 2019 08:27 PM (IST)
View More




















