શોધખોળ કરો

મુમતાજનું અફેર કયા કયા દિગ્ગજ એક્ટર્સ સાથે હતું, નામ જાણીને ચોંકી જશો

70 વર્ષીય મુમતાજ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. સ્વાસ્થ્ય પણ સારુ છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ તેના નિધનની અફવા ઉડી હતી. એક્ટ્રેસ વિતેલા સમયની દિગ્ગજ અદાકારા હતી. મુમતાજનુ અફેર દિગ્ગજ એક્ટર્સ સાથે પણ રહ્યું

મુંબઇઃ વિતેલા સમયની દિગ્ગજ એક્ટ્રેસ મુમતાજને લઇને હાલમાં ચોંકાવનારા રિપોર્ટ મળી રહ્યાં છે. એક અફવા ફેલાઇ રહી છે કે, મુમતાજનું નિધન થઇ ગયુ છે. સોશ્યલ મીડિયામાં 70 વર્ષની આ એક્ટ્રેસના નિધનના સમાચાર પુરઝડપે પ્રસરી રહ્યાં છે. જોકે, આના પર એક્ટ્રેસના પરિવારે પણ ખુલાસો કરીને વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 70 વર્ષીય મુમતાજ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. સ્વાસ્થ્ય પણ સારુ છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ તેના નિધનની અફવા ઉડી હતી. એક્ટ્રેસ વિતેલા સમયની દિગ્ગજ અદાકારા હતી. મુમતાજનુ અફેર દિગ્ગજ એક્ટર્સ સાથે પણ રહ્યું. મુમતાજનું અફેર કયા કયા દિગ્ગજ એક્ટર્સ સાથે હતું, નામ જાણીને ચોંકી જશો મુમતાજની લવ સ્ટૉરીની વાત કરીએ, તો એક્ટર દારાસિંહ સાથે એક્ટ્રેસ મુમતાજનુ નામ ચર્ચાયુ હતુ. દારાસિંહ અને મુમતાજે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, જેમાં ફોલાદ, વીર ભીમસેન, સિકન્દર-એ-આઝમ, રુસ્તમ-એ-હિન્દ અને ડાકુ મંગલસિંહ જેવી ફિલ્મો સામેલ છે. મુમતાજનું અફેર કયા કયા દિગ્ગજ એક્ટર્સ સાથે હતું, નામ જાણીને ચોંકી જશો દારાસિંહ ઉપરાંત મુમતાજનું નામ અભિનેતા રાજેશ ખન્ના સાથે પણ જોડાયુ હતુ. બન્નેના અફેરની ચર્ચા બૉલીવુડમાં જબરદસ્ત ચાલી હતી. મુમતાજનું અફેર કયા કયા દિગ્ગજ એક્ટર્સ સાથે હતું, નામ જાણીને ચોંકી જશો ઉપરાંત મુમતાજનું નામ દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેકવાર ચર્ચમાં રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

Embed widget