શોધખોળ કરો

સ્વિમિંગ પૂલ અંદર બિકિનીમાં નુશરત ભરૂચાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

હાલમાં નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત બિકિનીમા સ્વિમિંગ પૂલ અંદર જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત બિકિનીમા સ્વિમિંગ પૂલ અંદર જોવા મળી રહી છે.
નુસરત આ તસવીરોમાં સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નુસરત પૂલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરી રહી છે. નુસરતે આ પહેલા પણ સોશિયલ મીડિયામાં બિકિની તસવીરો શેર કરી છે. નુસરતની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે.
નુસરતે આ પહેલા પણ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. નુસરતે 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મની સિક્વલ 'પ્યાર કા પંચનામા-2' પણ આવી હતી.
View this post on Instagram
 
Tropic like it’s hot 🔥 . . 📸 @sanjnas 😘

A post shared by nushrat (@nushratbharucha) on

કાર્તિક આર્યન સાથે તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી છે. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે. (તસવીરો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget