શોધખોળ કરો
પ્રોડ્યુસરના એજન્ટે કઈ એક્ટ્રેસને રોલ માટે પ્રોડ્યુસર સાથે સેક્સ માણવું પડશે એવું કહ્યું ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?
બોલિવૂડમાં ગત વર્ષે સતત કાસ્ટિંગ કાઉચને લઈને મોટા મોટા ખુલાસા થયા હતા. ત્યારે વધુ એક અભિનેત્રી પલોમી ઘોષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને અનેક ખુલાસા કર્યા છે.
![પ્રોડ્યુસરના એજન્ટે કઈ એક્ટ્રેસને રોલ માટે પ્રોડ્યુસર સાથે સેક્સ માણવું પડશે એવું કહ્યું ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ? Actress palomi ghosh on casting couch filmmakers has demanded a compromise the disclosure પ્રોડ્યુસરના એજન્ટે કઈ એક્ટ્રેસને રોલ માટે પ્રોડ્યુસર સાથે સેક્સ માણવું પડશે એવું કહ્યું ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/04094557/palomi-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ બોલીવુડમાં અભિનેત્રીઓએ રોલ મેળવવા માટે નિર્માતા, નિર્દેશક, એક્ટર સાથે સેક્સ માણવું પડે છે એવી વાતો આપણે સાંભળીએ છીએ. બોલિવૂડની અભિનેત્રી પલોમી ઘોષે પોતાને આવો જ અનુભવ થયો હોવાનું જણાવ્યું છે. તેણે પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવી હતી.
પલોમી એક થીયેટર બહાર બેઠી હતી ત્યારે એક પુરૂષે પાસે આવીને કહ્યું કે, પોતે હીરોઈનની શોધ કરી રહ્યાં છે. તેણે પલોમીના ફોટો માંગ્યા અને પોતાનું મેઈલ આઈડી આપ્યું. પલોમીએપોતાના ફોટો એ એડ્રેસ પર મોકલી આપ્યાં. પલોમી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે.
ત્રણ દિવસ બાદ તેના એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે, મેડમ તમારૂં સિલેક્શન થઈ ગયું છે. તેણે કહ્યું કે, તમને તો ખબર છે ને કે અહીંયા બધું કઈ રીતે થાય છે. તમારે ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને મળવું પડશે. અહીંયાં બધાંએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે તો તમારે પણ ક્રોમ્પ્રોમાઈઝ કરવું પડશે.
તેણે કહ્યું કે, તમે સમજો છો ને કઈ રીતે કોમ્પ્રોમાઈઝ કરવાની હું વાત કરૂ છું ? હવે તમને હું કઈ રીતે કહું ? આ વાત સાંભળી પલોમી હસવા લાગી અને કહ્યું કે, ભાઈ તમે રોન્ગ નંબર પર ફોન કર્યો છે, હવે તમે આ નંબર પર ક્યારેય કોલ ન કરતા. તેણે મારી વાત સાંભળીને કહ્યું કે, સોરી સોરી મેડમ, મે તમને ડિસ્ટર્બ કર્યા.
![પ્રોડ્યુસરના એજન્ટે કઈ એક્ટ્રેસને રોલ માટે પ્રોડ્યુસર સાથે સેક્સ માણવું પડશે એવું કહ્યું ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/04094655/palomi-3-300x291.jpg)
![પ્રોડ્યુસરના એજન્ટે કઈ એક્ટ્રેસને રોલ માટે પ્રોડ્યુસર સાથે સેક્સ માણવું પડશે એવું કહ્યું ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/04094701/palomi-4-300x240.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)