શોધખોળ કરો

પરિણીતિ ચોપડા પોતાના ફોનમાં કયા અભિનેતાના ફોટો સૌથી વધારે રાખે છે? નામ જાણીને ચોંકી જશો

એક કાર્યક્રમમાં હાજર રહેલી આ અભિનેત્રીએ અર્જુન સાથે પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી હતી. પરિણીતિને જ્યારે અર્જુન સાથે તેના સંબંધ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે ખુબ જ સારી મિત્રતા છે. પરિણીતિએ કહ્યું હતું કે, બોલીવુડમાં એક સારો મિત્ર મળવો મુશ્કેલ છે અને અર્જુન મારો એક ખુબ જ સારો મિત્ર છે.

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા એક એવી અભિનેત્રી છે જેણે પોતાની અભિનય ક્ષમતાને પુરવાર કરી બતાવી છે. દર્શકોને તેની ફિલ્મો ખુબ પસંદ આવે છે. પોતાના પાત્રો સાથે જાતજાતના પ્રયોગો કરે છે તેમજ બોલીવુડમાં તેની ફેશન સ્ટાઈલની પણ ચર્ચાઓ રહે છે. પરિણીતિ ચોપડા પોતાના ફોનમાં કયા અભિનેતાના ફોટો સૌથી વધારે રાખે છે? નામ જાણીને ચોંકી જશો બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ જણાવ્યું હતું કે, બોલીવુડમાં એક સાચા મિત્રને શોધવો જે દરેક સંજોગોમાં તમારી બાજુમાં ઉભો રહે તે મળવો મુશ્કેલ છે. આ બાબતમાં તે પોતાની જાતને ખુબ જ નસીબદાર માને છે કારણ કે તેની પાસે અર્જુન કપૂર જેવો મિત્ર છે. પરિણીતિ ચોપડા પોતાના ફોનમાં કયા અભિનેતાના ફોટો સૌથી વધારે રાખે છે? નામ જાણીને ચોંકી જશો એક કાર્યક્રમમાં હાજર રહેલી આ અભિનેત્રીએ અર્જુન સાથે પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી હતી. પરિણીતિને જ્યારે અર્જુન સાથે તેના સંબંધ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે ખુબ જ સારી મિત્રતા છે. પરિણીતિએ કહ્યું હતું કે, બોલીવુડમાં એક સારો મિત્ર મળવો મુશ્કેલ છે અને અર્જુન મારો એક ખુબ જ સારો મિત્ર છે. પરિણીતિ ચોપડા પોતાના ફોનમાં કયા અભિનેતાના ફોટો સૌથી વધારે રાખે છે? નામ જાણીને ચોંકી જશો અર્જુન સાથે પોતાની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી અંગે પરિણીતિએ કહ્યું કે, મારા ફોનમાં તમે જોશો તો તમને ખબર પડશે કે મારી ગેલેરીમાં 50થી વધારે સેલ્ફી પડી હોય છે જે અર્જુનની હોય છે. પરિણીતિ ચોપડા પોતાના ફોનમાં કયા અભિનેતાના ફોટો સૌથી વધારે રાખે છે? નામ જાણીને ચોંકી જશો પરિણીતિ ચોપડા અને અર્જુન કપૂર ફિલ્મ ‘ઈશ્કબાજે’ અને ‘નમસ્તે ઈગ્લેંડ’માં સાથે કામ કરી ચુક્યા છે. બંને ફરી એકવાર ફિલ્મ ‘સંદીપ ઓર પિંકી ફરાર’માં નજર આવશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પણ આ ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ઠેલવવામાં આવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
Embed widget