શોધખોળ કરો

પૂજા હેગડેને મળવા પાંચ દિવસ ફૂટપાથ પર સુઈ રહ્યો યુવક, વાત સાંભળી ઈમોશનલ થઈ એક્ટ્રેસ

એક્ટ્રેસ પૂજા હેગડેએ ફેનનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે આભાર માન્યો હતો.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પૂજા હેગડેને મળવા માટે ફેન્સે તમામ હદ વટાવી દીધી હતી. ભાસ્કર રાવ નામના એક શખ્સે અભિનેત્રી પૂજા હેગડેને જોવા માટે પાંચ રાત રસ્તા પર પસાર કરી હતી. પૂજાનો આ ફેન તેના માટે ચોકલેટ પણ લાવ્યો હતો. એક્ટ્રેસ પૂજા હેગડેએ આ ફેન્સનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એક્ટ્રેસ પૂજા હેગડેએ ફેનનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે આભાર માન્યો હતો. અભિનેત્રીએ લખ્યું, ભાસ્કર રાવ મારા માટે મુંબઈ આવ્યો અને પાંચ દિવસ રાહ જોઈ એ માટે એનો આભાર. હું ખુશ છું. પરંતુ દુ:ખી પણ છું કે મારા ફેન્સને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ફક્ત એટલા માટે કે હું તમને ક્યારેય રસ્તા પર સૂતા જોવા નથી માંગતી. તમે બધા મારી હિંમત છો અને મને પ્રેમ બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
View this post on Instagram
 
Bhaskar Rao thank you for coming all the way to Bombay and waiting for 5 days to see me. I am so touched but it also saddens me to see my fans going through so much trouble to do so.I would NEVER want to see you’ll sleeping on the road in order to do so.I promise you, I feel your love from wherever u’ll are, you’ll are my strength. LOVE YOU’LL. #bestfansever #touched #grateful ????????❤️❤️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

પૂજા હેગડેના આ વીડિયોને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પૂજાના ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ કરીને પૂજાના વખાણ પણ કરી રહ્યા છે. (વીડિયો પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget