શોધખોળ કરો

પૂજા હેગડેનું Instagram એકાઉન્ટ થયું હેક, રિસ્ટોર થતા અભિનેત્રી કહી આ વાત

બોલીવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગઈ રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું, ત્યારબાદ પૂજાએ પોતે ટ્વિટરના માધ્યમથી ફેન્સને તેની જાણકારી આપી હતી.

મુંબઈ: દક્ષિણ ભારતીય અને બોલીવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગઈ રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું, ત્યારબાદ પૂજાએ પોતે ટ્વિટરના માધ્યમથી ફેન્સને તેની જાણકારી આપી હતી. હવે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ રિસ્ટોર કરી દેવામાં આવી છે. પૂજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લઈને પોતાનો અનુભવ શેર કર્યો. તેણે લખ્યું, પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સુરક્ષાને લઈને વધારે તણાવપૂર્ણ સમય પસાર થયો. આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ કરવા માટે મારી ટેકનીકલ ટીમનો આભાર. અંતે, મારા હાથમાં મારૂ ઈન્સ્ટાગ્રામ પર પરત આવી ગયું. પૂજા હેગડેનું Instagram એકાઉન્ટ થયું હેક, રિસ્ટોર થતા અભિનેત્રી કહી આ વાત પૂજાએ આગળ કહ્યું, 'આ સિવાય, મારા એકાઉન્ટમાંથી છેલ્લા એક કલાકમાં કોઈપણ સંદેશ આવ્યો હોય અથવા પોસ્ટ થઈ ગઈ હોય અથવા તો ફોલો થયું હોય, તે ફરી પહેલા જેવું થઈ જશે. મને આશા છે કે તમે કોઈ વ્યક્તિગત જાણકારી નહી આપી હોય'. આભાર. અભિનયની વાત કરવામાં આવે તો પૂજા છેલ્લા અલ્લુ અર્જુન અભિનીત તેલુગૂ એક્શન ડ્રામ 'આલા વૈકુંઠપુરમૂલૂ'માં સ્ક્રીન પર જોવા મળી હતી. બોલીવૂડની વાત કરવામાં આવે તો તે છેલ્લા ફિલ્મ હાઉસફૂલ 4માં જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget