શોધખોળ કરો

એક્ટ્રેસ પૂજા હેગડેએ અડધો શર્ટ ઉતારી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડની બોલ્ડ અને હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડની બોલ્ડ અને હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે. પૂજા હેગડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ કેટલીક હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
बेसिक 🤟🏼

A post shared by Pooja Hegde (@hegdepooja) on

પૂજા હેગડેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પૂજા રેડ ટોપમાં જોવા મળી રહી છે. પૂજાએ રેડ એન્ડ વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે. આ તસવીરોમાં પૂજાનો તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. અન્ય એક તસવીરમાં પૂજાએ શોલ્ડરથી અડધું જેકેટ ઉતારીને પોઝ આપ્યા છે.
View this post on Instagram
 
🍎🍎🍎 #Housefull4

A post shared by Pooja Hegde (@hegdepooja) on

View this post on Instagram
 
Water baby ☺️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

પૂજા હેગડેએ ઋતિક રોશનની ફિલ્મ 'મોહનજોદડો'થી બોલીવૂ઼ડમાં ડેબ્યૂ કર્યું હતું. પૂજા હેગડે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની આગામી ફિલ્મ 'હાઉસફુલ 4'માં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget