શોધખોળ કરો
Advertisement
શક્તિ કપૂરની આ હીરોઇને બૉલ્ડ તસવીર શેર કરીને ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બોલી- આઇ ફીલ કન્ફોર્ટેબલ...
પૂનમ પાંડેએ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. પૂનમે તસવીર શેર કરતાં લખ્યુ છે કે 'આઇ ફીલ કૉમ્ફર્ટેબલ ઇન બ્લેક'
મુંબઇઃ એક્ટ્રેસ અને પોતાની બૉલ્ડનેસ માટે ફેમસ પૂનમ પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર બૉલ્ડ તસવીર પૉસ્ટ કરી છે. એક્ટ્રેસની આ તસવીરને લઇને કેટલાક ફેન્સ પૂનમ પાંડેને ટ્રૉલ કરી રહ્યાં છે તો કેટલાક તેને પસંદ કરી રહ્યાં છે.
શેર કરેલી તસવીરમાં પૂનમ પાંડે એકદમ બૉલ્ડ અંદાજમાં પોતાના કર્વ્સ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. ફેન્સની વચ્ચે આ તસવીર શેર કરીને પૂનમ પાંડેએ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. પૂનમે તસવીર શેર કરતાં લખ્યુ છે કે 'આઇ ફીલ કૉમ્ફર્ટેબલ ઇન બ્લેક'
પૂનમ પાંડે તેની છેલ્લી ફિલ્મ 'ધ જર્મી ઓફ કર્મા'માં જોવા મળી હતી્, તેની સાથે ફિલ્મમાં શક્તિ કપૂર લીડ રૉલમાં હતો.View this post on Instagram
પૂનમ પાંડે હંમેશા પોતાની બૉલ્ડનેસના કારણે લાઇમલાઇટમાં રહ્યાં કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બૉલ્ડ ફોટો અને વીડિયોથી જ ભરેલું છે.View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement