શોધખોળ કરો

'ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી

ક્રાઈમ પેટ્રોલ, લાલ ઈશ્ક અને મેરી દુર્ગા જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ સોમવારે રાતે ઈન્દોર સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મુંબઈ: ક્રાઈમ પેટ્રોલ, લાલ ઈશ્ક અને મેરી દુર્ગા જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ સોમવારે રાતે ઈન્દોર સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રેક્ષાના પિતા પ્રથમ શખ્સ હતા, જેમણે સવારે પોતાની દિકરીને રૂમમાં ફાંસો લગાવેલી હાલતમાં જોઈ હતી. હોસ્પિટલ લઈ જવાતા પ્રેક્ષાને મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રેક્ષા માત્ર 25 વર્ષની હતી અને તે એક વર્ષ પહેલા જ મુંબઈ આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રેક્ષાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના અંતિમ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, 'સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના.'પરંતુ કોઈને ખબર નહોતી કે પ્રેક્ષાએ આ પોસ્ટના માધ્યથી પોતાની જિંદગી ખત્મ કરવાને લઈને સંકેત આપ્યો છે. ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ પહેલા જ ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મનમીત બાદ લોકડાઉન દરમિયાન આત્મહત્યા કરનાર પ્રેક્ષા બીજી એક્ટર છે. પ્રેક્ષા એક થિયેટર એક્ટર પણ હતી અને તેને ડાન્સનો પણ ખૂબ શોખ હતો. હાલ તો પ્રેક્ષાના મોતને લઈને કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ તેની આત્મહત્યા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ લોકડાઉનમાં કામ નહી મળવાના કારણે પ્રેક્ષાએ આત્મહત્યા કરી હશે. પ્રેક્ષા મધ્યપ્રદેશ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પાસ આઉટ હતી. તેની સાથે સ્કૂલમાં અભિનય શીખનારા અને થિયેટર આર્ટીસ્ટ પુનીત તિવારીએ એબીપી ન્યૂઝને જણાવ્યું, પ્રેક્ષા લોકડાઉન લાગૂ થયાના થોડા દિવસ પહેલા ઈન્દોરમાં પોતાના ઘરે પરત ફરી હતી. તે એક ખૂબ જ સારા અને સંપન્ન પરિવારમાંથી હતી. એવામાં તેની આત્મહત્યાના સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે. તે એક હસમૂખી છોકરી હતી.

ટોપ સ્ટોરી

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
Embed widget