શોધખોળ કરો

પ્રિયંકાએ પતિ નિક અને પરિવાર સાથે વિદેશમાં કર્યુ લક્ષ્મીપૂજન, દિવાળીની તહેવારોમાં દેસી ગર્લનો દેસી અંદાજ વાયરલ, જુઓ...........

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીવા તહેવારો ઉજવતી તસવીરોમાં પ્રિયંકાનો લૂક પણ  લાગી રહ્યો છે. પ્રિયંકા ભલે વિદેશમાં રહેતી હોય પરંતુ તે પોતાની સંસ્કૃતિ અને તહેવારોને ભૂલી નથી.

નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપડા આ દિવાળીના પ્રસંગે ભારતમાં નથી. હાલ તે પોતાના પતિ અને સાસરીયા સાથે અમેરિકામાં છે. પરંતુ હાલમાં સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે દેસી ગર્લ હજુપણ ભારતીય સંસ્કૃતિથી રંગાયેલી છે, તેને ધનતેરસથી લઇને દિવાળી સુધીના તહેવારોની પતિ અને પરિવાર સાથે શાનદાર રીતે વિદેશમાં રહીને ઉજવણી કરી છે. જુઓ તસવીરો......

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીવા તહેવારો ઉજવતી તસવીરોમાં પ્રિયંકાનો લૂક પણ  લાગી રહ્યો છે. પ્રિયંકા ભલે વિદેશમાં રહેતી હોય પરંતુ તે પોતાની સંસ્કૃતિ અને તહેવારોને ભૂલી નથી. આમ તો તે મોટા તહેવારને અમેરિકામાં પોતાના ઘરે જ ઉજવે છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ પ્રિયંકાએ રિવાજો મુજબ લોસ એન્જેલસ સ્થિત પોતાના ઘરે પતિ, પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યો છે. પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે ધનતેરસની લક્ષ્મીપૂજા અને દિવાળીની પૂજા કરી હતી. જેની તસવીરો પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. 

ઇન્સ્ટા પર શેર કરાયેલી તસવીરોમાં પ્રિયંકા પીળા રંગની સાડી પહેરીને પતિ નિક સાથે લક્ષ્મી પૂજન કરવા બેસેલી દેખાઇ રહી છે. જ્યારે નિકે વ્હાઈટ રંગનો એમ્બ્રોઈડરીવાળો ઝભ્ભો પહેર્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે, નિક અને પ્રિયંકા શ્રદ્ધાપૂર્વક પૂજા કરી રહ્યા છે. પ્રિયંકાએ તસવીરો શેર કરતાં લખ્યું, "या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः મા લક્ષ્મીના આશીર્વાદથી અમે તેમની ઉદારતા અને વિશાળતાને અમારા ઘરે આમંત્રિત કરી છે. હેપી દિવાળી."

ખાસ વાત છે કે, પ્રિયંકા ચોપરાએ પ્રી-દિવાળી પાર્ટીની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મિન્ડી કાલિંગ દ્વારા પ્રી-દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રિયંકા તેની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળે છે. પ્રિયંકાએ તસવીરો શેર કરતાં લખ્યું, "પ્રેમ અને હાસ્ય અને દેશી બોસ લેડીઝથી ભરેલો રૂમ. પ્રી-દિવાળી પાર્ટી માટે આભાર @mindykaling, @deepica + @meena."

પ્રિયંકાએ પતિ નિક અને પરિવાર સાથે વિદેશમાં કર્યુ લક્ષ્મીપૂજન, દિવાળીની તહેવારોમાં દેસી ગર્લનો દેસી અંદાજ વાયરલ, જુઓ...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget