શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરા પિન્ક બિકીનીમાં વોટર સ્કૂટર ચલાવતી જોવા મળી, કોની સાથે ગઈ ફરવા? જાણો વિગત
આ વેકેશનમાં દેશી ગર્લ વોટર સ્કૂટર રાઈડનો સ્ટન્ટ કરતી પણ જોવા મળી હતી. પ્રિયંકા મીની વેકેશન મનાવી રહી હોય તેવી તસવીરો સામે આવી છે.
મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાનો બર્થ-ડે પતિ નિક, પરિવાર અને ફ્રેન્ડ્રસ સાથે ધૂમધામથી ઉજવ્યો હતો. આ સાથે જ પતિ સાથે મીની વેકેશન ઉજવી રહેલી પ્રિયંકા ચોપરા એક યોટ પર કઝિન પરિણીતી ચોપરા અને માતા મધુ ચોપરા સાથે ક્વોલિટી સમય વિતાવી રહી હતી.
આ વેકેશનમાં દેશી ગર્લ વોટર સ્કૂટર રાઈડનો સ્ટન્ટ કરતી પણ જોવા મળી હતી. પ્રિયંકા મીની વેકેશન મનાવી રહી હોય તેવી તસવીરો સામે આવી છે.
નિક સાથે લગ્ન બાદ પ્રિયંકાનો આ પહેલો જન્મદિવસ હતો જેથી તેના પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને ઉજવ્યો હતો. આ ઉપરાંત પ્રિયંકા સિગારેટ પણ પીતી જોવા મળી હતી જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
નિકના ભાઈ જો જોનાસ અને તેની પત્ની સોફિ ટર્નર જેઓ હાલ માલદીવ્સમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યા તેમણે પણ એક વીડિયો રીલિઝ કરીને પ્રિયંકાને વિશ કર્યું હતું.
પ્રિયંકા ચોપરાની હાલ આ તસવીરો વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement