શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસ ભવિષ્યમાં ભારતની પ્રાઈમ મિનિસ્ટર બનવા માંગે છે ને પતિ અમેરિકાનો પ્રેસિડેન્ટ.........

પ્રિયંકા માત્ર રાજકારણમાં જ આવવા નથી માંગતી પણ ભારતની વડાપ્રધાન પણ બનવા માંગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા તો પોતાની સાથે પોતાના પતિ નિક જોનાસને પણ રાજકારણમાં સફળતા મળે એવું ઈચ્છે છે

મુંબઈઃ ફિલ્મી હસ્તીઓ રાજકારણમાં આવે તેમાં કશું નવું નથી પણ એક હોટ અભિનેત્રી એવી છે કે જે, રાજકારણમાં કોઈએ ના મેળવી હોય એવી સફળતા મેળવવા ઈચ્છે છે. આ અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા અને પ્રિયંકા ચોપરાને પણ હવે રાજકારણના અભરખા જાગ્યા છે. પ્રિયંકા માત્ર રાજકારણમાં જ આવવા નથી માંગતી પણ ભારતની વડાપ્રધાન પણ બનવા માંગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા તો પોતાની સાથે પોતાના પતિ નિક જોનાસને પણ રાજકારણમાં સફળતા મળે એવું ઈચ્છે છે. નિક અમેરિકાનો પ્રમુખ બને એવી પ્રિયંકાની ઈચ્છા છે. આ હૉટ એક્ટ્રેસ ભવિષ્યમાં ભારતની પ્રાઈમ મિનિસ્ટર બનવા માંગે છે ને પતિ અમેરિકાનો પ્રેસિડેન્ટ......... પ્રિયંકાએ કહ્યું છે કે, તે ભવિષ્યમાં ભારતનાં વડાપ્રધાન બનવાની રેસમાં જોડાશે અને હું ઇચ્છું છુ કે નિક અમેરિકાના પ્રમુખપદની રેસમાં જોડાશે. તેણે કહ્યું હતું કે, હાલનું રાજકારણ તેમેને પસંદ નથી અને અમે બંન્ને સાચે જ પરિવર્તન ઇચ્છીએ છીએ.
આ હૉટ એક્ટ્રેસ ભવિષ્યમાં ભારતની પ્રાઈમ મિનિસ્ટર બનવા માંગે છે ને પતિ અમેરિકાનો પ્રેસિડેન્ટ......... પ્રિયંકાએ જણાવ્યું કે, તેમણે હંમેશાં રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેઓ લોકોનું મનોરંજન કરવા માંગે છે, પરંતુ એ સત્ય પણ ના નકારી શકાય કે નિક એક મહાન નેતા બની શકે છે. આ કારણે જ તે ઈચ્છે છે કે, નિક ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બને.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
Embed widget