શોધખોળ કરો
Advertisement
સાઉથની એક્ટ્રેસ રાય લક્ષ્મીએ શેર કરી હોટ તસવીરો, ધોની સાથેના અફેરને લઈ હતી ચર્ચામાં
રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે.
મુંબઈ: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે રાય લક્ષ્મી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.View this post on Instagram
વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાયલક્ષ્મીની આ તસવીરો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
View this post on Instagram
એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.View this post on Instagram
View this post on Instagram
મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement